PM મોદી BJP કાર્યાલયની મુલાકાતે | જામનગરમાંથી 41 કિલો ગાંજો જપ્ત

2022-08-28 44

PM મોદી કમલમની મુલાકાતે છે ત્યારે ગુજરાતના CM સહિત કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કચ્છણે સ્મૃતિવનની ભેટ આપી હતી